ખેલ-જગત
News of Friday, 10th May 2019

દિલ્હીને પહેલી વખત ફાઇનલમાં પહોંચતું રોકી શકશે ચેન્નઈ?

મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ દુનિયાની સૌથી લોકપ્રિય ટી૨૦ ટુર્નામેન્ટ આઇપીએલની ફાઇનલમાં રેકોર્ડ ૭ વખત પહોંચી છે, જયારે શ્રેયસ અય્યરની ટીમે પ્લે-ઓફમાં પહેલી વખત જીત મેળવી હતી : અનુભવ અને યુવા ટેલન્ટના જંગમાં આજે જે જીતશે એ રવિવારે હૈદ્રાબાદમાં યોજાનારી ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેલેન્જ આપશે

(2:45 pm IST)