News of Thursday, 10th May 2018
૨૦મીથી બેંગકોકમાં બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સાઈના - પ્રણોય ભાગ લેશે
વર્લ્ડના આઠમા ક્રમના ખેલાડી એચએસ પ્રણોય અને ૧૦મા નંબરના સાઈના નેહવાલ થોમસ અને ઉબેર કપની આગેવાની લેશે, ૨૦ થી ૨૭ મે દરમિયાન બેંગકોક ખાતે ટુર્નામેન્ટ રમાનાર છે, જેમાં પી.વી. સિંધુ અને શ્રીકાંત ભાગ લેવાના નથી
(1:01 pm IST)