ખેલ-જગત
News of Wednesday, 10th April 2019

સતત ત્રીજી વખત વિજડન લીડિંગ ક્રિકેટર આફ ઇયર બન્યા વિરાટ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સતત ત્રીજા વર્ષે  વિજડન લીડિંગ ક્રિેકેટર ઓફ ધ ઇયર બન્યા છે. ૩૦ વર્ષીય કોહલીએ ગયા વર્ષે ત્રણેય ફોરમેટની ૪૭ આંતરરાષ્ટ્રીય  પારીઓમા  ૬૮, ૩૭, ની ઔસતથી ર૭૩પ રન બનાવ્યા હતા.  જેમા ૧૧ શતક, અને ૯ અર્ધશતક  સામેલ છે. આ ઉપરાંત કોહલીનુ નામ વિજડન '' પ-ક્રિકેટર્સ ઓફ ધ ઇયર માં પણ સામેલ છે.

(12:06 am IST)