ખેલ-જગત
News of Saturday, 10th February 2018

રાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી

નવી દિલ્હી: હોકી ઇન્ડિયાએ સુલતાન અજલાન શાહ કપ અને કોમનવેલ્થ ગેમની તૈયરી માટે રાષ્ટ્રીય શિબિર માટે 33 પુરુષ ખેલાડીઓના નામોની જાહેરાત કરી છે. તાજતરમાં ટીમે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓને તક આપી હતી જેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.આ પ્રવાસ પછી છાર ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચમાં પર્દાપર્ણ કર્યું છે.

આ દરમિયાન ટીમે જાપાન,ન્યુઝીલેન્ડ અને વિશ્વ રેન્કિંગ માં ત્રીજા સ્થાનની બેલ્જીયમને માટે આપી હતી. શિબિર બેંગ્લુરુ ખાતે આવતી કાલથી યોજવાનો છે.

(5:29 pm IST)