ખેલ-જગત
News of Saturday, 10th February 2018

પ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર

આજે સાંજે ૪:૩૦ થી રમાશે ચોથી વન-ડે, સિરીઝમાં વિરાટ બ્રિગેડ ૩-૦થી આગળ

છેલ્લા ૨૬ વર્ષથી ભારતીય ટીમ કયારેય સાઉથ આફ્રિકામાં વન-ડે સિરીઝ જીતી નથી : જોહનિસબર્ગમાં રમાનારી પીન્ક વન-ડેમાં ડિવિલિયર્સને રોકવાનો ઈન્ડિયાને પડકાર : જોહનીસબર્ગમાં ભારતે ૭માંથી ૩ મેચમાં જીત મેળવી છે

(2:50 pm IST)