ખેલ-જગત
News of Friday, 9th February 2018

વિજય હજારે ટ્રોફીમાં આ છ ટીમોએ નોંધાવી જીત

નવી દિલ્હી: મુંબઈએ વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટના ગ્રુપ-દિના ઓછા સ્કોરવાળા મેચમાં તમિલનાડુએ 2 વિકેટે હરાવીને જીતની હેટ્રિક નોંધાવી છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલ તમિલનાડુની ટીમે  49.3 ઓવેરમાં 183 રન બનાવીને આઉટ થઇ ગઈ હતી. જયારે મુંબઈએ આ લક્ષય પૂરું કરવા માટે 48.1 ઓવેરમાં 8 વિકેટના નુક્શન પર પૂરું કરી લીધું હતું.

અન્ય મેચોમાં પંજાબે ઓડિસાને 86 રને, ઝારખંડે સેનાને પાંચ વિકેટે, બરોડાએ હરિયાણાનો 51 રને, વિદર્ભે હૈદરાબાદને 237 રને અને એમપીએ ગુજરાતને ચાર વિકેટે હરાવ્યું હતું.

(5:43 pm IST)