ખેલ-જગત
News of Friday, 9th February 2018

મહાન ક્રિકેટર સચિને કોચને આપ્યો માતા-પિતાનો દરજ્જો

નવી દિલ્હી: પોતાના કેરિયરમાં કોચ રમાકાન્ત આચરેકરના યોગદાનને યાદ કરતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે કોચ અને ગુરુ માતા-પિતા એક સમાન છે. એક પુસ્તકના વિમોચન સમયે કહ્યું કે ગુરુ આપણા મત-પિતા સમના છે કેમ કે અપને વધુ સમય તેમના સાથે પ્રસાર કરતા હોય છે અને તેથી તેમની પાસેથી ઘણું શીખવા મળે છે.

(5:41 pm IST)