ખેલ-જગત
News of Friday, 9th February 2018

ICE Cricket-2018: ટોસ જીતી સહેવાગની ટીમ બેટિંગ કરશે

નવી દિલ્હી: સ્વિત્ઝલેન્ડના સેન્ટ મૌરિટીઝમાં આઈસીઈ ક્રિકેટ-2018ના બીજા મુકાબલામાં સહેવાગ ડાયમંડ્સ XI આફ્રિદી રોયલ્સ  XI વચ્ચે રમાનો છે. 8 ફેબ્રુઆરીએ રમાયેલ પહેલા મેચમાં રોયલ્સે સાયમન્ડ્સને 6 વિકેટથી જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ એક વાર ફરી પોતાના બેટ્સનો જાદુ વિખેર્યો હતો. જોકે રોયેલ્સ તરફથી ઓવેશ શાહે 34 બોલમાં 74 રન ફટકાર્યા હતા. બીજા મુકાબલામાં સહેવાગ ડાયમંડ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

(5:40 pm IST)