ખેલ-જગત
News of Friday, 12th January 2018

કોપા ડેલ રે : મેસીના દમ પર બાર્સીલોનાએ 5-0થી સેલ્ટો વિગોને આપી માત

નવી દિલ્હી: લિયોનેલ મેસીના શાનદાર પ્રર્દશન કરતા બાર્સીલોનાએ સેલ્ટો વિગોને 5-0થી હરાવીને કોપા ડેલ રે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

લીવરપૂલથી બાર્સીલોનમાં આવેલા કોટિન્હોની ઉપસ્થિતિમાં આ પહેલી મેચ હતી. મેસીએ 13મી અને 15મી મિનિટે ગોલ કર્યો અને જોર્ડી અલ્બાએ 1 ગોલ ફટકાર્યો હતો.

(4:34 pm IST)