ખેલ-જગત
News of Saturday, 9th November 2019

રોહિતના સ્કોર- રેટને વિરાટ કોહલી પણ નહીં પહોંચી શકેઃ સેહવાગ

નવી દિલ્હીઃ સેહવાગે કહ્યું હતું કે સચિન હંમેશા બીજાને કહેતો કે જો હું આ પ્રમાણે રમી શકું છું તો તમે કેમ નહીં? પણ તે એ  નહોતો સમજતો કે ભગવાન એક જ હોય અને તેના જેવું કોઈ બની પણ ન શકે

(3:26 pm IST)