ખેલ-જગત
News of Saturday, 9th November 2019

ચાઈના ઓપનની સેમી ફાઈનલમાં સાત્વિક - ચિરાગની એન્ટ્રી

ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં ભારતીય જોડી સાત્વિકસિરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેમણે વર્લ્ડ નંબર ૩ જોડી લી જૂન હુઈ અને લુઈ યુ ચેનને ૨૧-૧૯, ૨૧-૧૫થી હરાવીને આ એન્ટ્રી મેળવી હતી.

(1:09 pm IST)