ખેલ-જગત
News of Saturday, 9th November 2019

ટોકયો ઓલિમ્પિક મો કવોલીફાઈ થનાર ૧૧મી શૂટર ચિન્કી યાદવ : મેડલ પાક્કો

દોહા : હાલમાં ચાલી રહેલી એશીયન શૂટીંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ચીન્કી યાદવે પ્રવેશ કરી લીધો છે. આ સાથે ટોકયો ઓલિમ્પિકમાં મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ તેણે કવોટા પ્રાપ્ત કરી લીધો છે. ચિન્કીએ ૨૯૬ શૂટ કરી કુલ ૫૮૮ શુટ કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે થાઈલેન્ડની નેપ્હેસ્વાન યંગપેનબોને ૫૯૦ શૂટ મેળવ્યા હતા. ચીન્કીના આ કવોટા પ્રાપ્ત કરતાની સાથે ભારતે ટોકયો ઓલિમ્પિકની શૂટીંગ ઈવેન્ટમાં કુલ ૧૧ કવોટા હાંસલ કર્યા છે.

(11:46 am IST)