ખેલ-જગત
News of Saturday, 9th October 2021

અભિમન્યુ મિથુને ફર્સ્ટકલાસ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તેણે ૧૦૩ ફર્સ્ટકલાસ મેચમાં ૨૬.૬૩ની સરેરાશથી ૩૩૮ વિકેટો લીધી છે. જયારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪ ટેસ્ટમાં ૯ અને પાંચ વન-ડેમાં ૩ વિકેટ લીધી છે. જયારે આઈપીએલમાં   બેંગ્લોર, મુંબઈ અને હૈદરાબાદ માટે ૧૬ મેચ રમી ચુકયો છે.

(12:00 pm IST)