ખેલ-જગત
News of Wednesday, 9th October 2019

રર વર્ષથી વધારે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાવાળી ઇતિહાસની પ્રથમ મહિલા બની મિતાલી રાજ

ભારતીય મહિલા કેપ્ટન મિતાલી રાજ ર૦ વર્ષથી વધારે સમયથી  આંતરરાષ્ટ્રીય વન ડે કારકીર્દિ વાળી ઇતિહાસની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઇ છે.

ર૬ જુન ૧૯૯૯ ના વનડે ડેબ્યુ કરનારી મિતાલીએ બુધવારના દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન ડે મા રમવાની સાથે આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. એમની વન ડે કારકીર્દિ હવ ર૦ વર્ષ ૧૦પ દિવસની છે.

(11:27 pm IST)