ખેલ-જગત
News of Monday, 9th September 2019

જીતની નજીક હોવા છતાં હું ઘણી દૂર રહી હતીઃ સેરેના

ન્યુયોર્ક; યુએસ ઓપનમાં ૧૯ વર્ષની બિયાન્કા એન્ડ્રસ્કયુ સામે સેરેના વિલિયમ્સ પોતાનું ર૪મો ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક ચૂકી ગઇ હતી. તે બિયાન્કા સામે ૬-૩, ૭-પથી હારી ગઇ હતી.

(4:35 pm IST)