ખેલ-જગત
News of Tuesday, 9th July 2019

ભારત વિરૂદ્ધ રમતા પહેલા હુક્કા પીવાને લઇ પાક. ક્રિકેટરો સામે સિંધ કોર્ટમા અરજી દાખલ

                                ફોટો :  ૧૭ ( ભારત વિરુધ્ધ )

 

        વિશ્વકપ ર૦૧૯ માં ભારતની મેચ પહેલા શોએબ મલિક, વહાબ રિયાજ, ઇમામ-ઉલ-હકક અને કેપ્ટન સરફરાજ અહમદ સહિત પાકિસ્તાનના ક્રિકેટરો દ્વારા હુકકા પીવાને લઇ પાકિસ્તાનની સિંધ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

        આમા સાનીયા મીર્ઝા, પીસીબી, આઇસીસી અને આઇટીએફનું પણ નામ છે. મેચથી પહેલા પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા હુકકા પીતા હોય એવો વિડીયો સામે આવ્યો હતો.

(11:16 pm IST)