ખેલ-જગત
News of Saturday, 9th June 2018

બોલ્ટને ફૂટબોલમાં કેરિયરની ઉમ્મીદ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ઝડપી દોડનાર જમૈકાનો ઉસેન બોલ્ટ હવે નવા ફિલ્ડમાં કેરિયર બનાવની ઉમ્મીદ રાખે છે. ફૂટબોલ કબલ સાથે જોડાવવા જઈ રહ્યો છે. આ વિશે બોલ્ટ કહ્યું  કે મને  નાની ટીમો તરફથી પ્રસ્તાવ મળે છે.સમાચાર એજેન્સી આપેલી માહિતી અનુસાર વર્ષ 2009માં 100 મીટર રેસમાં 9.58સેકન્ડ પુરી કરીને નવો રેકોડ બનાવ્યો હતો. 

 

(4:58 pm IST)