ખેલ-જગત
News of Saturday, 9th June 2018

એશિયન ગેમ્સમાં દીપિકા પલ્લિકલ કરશે ભારતનું નેતૃત્વ

નવી દિલ્હી: ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ની પત્ની દીપિકા પલ્લિકલ સાથ ખેલાડી જોશના ચિનપ્પા સાથે અગસ્ટમાં જકાર્તામાં યોજાનાર એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા સ્કવેશ ટીમનું નેતૃત્વ કરશે.જયારે રમીત ટંડન ભારતીય પુરુષ સ્કવેશ ટીમનો નવા ચેહરા તરીકે જોવા મળશે.

(4:58 pm IST)