ખેલ-જગત
News of Wednesday, 9th May 2018

છ ટીમમાં કોને મળ્યુ સ્થાન?અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટની ટીમ

અજિંકય રહાણે (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, લોકેશ રાહુલ, કરૂણ નાયર, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા અને શાર્દૂલ ઠાકુર.

ઈંગ્લેન્ડના પ્રવાસ માટે વન-ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન) : શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જશપ્રીતચ બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ અને આયરલેન્ડના પ્રવાસ માટે ટી-૨૦ મેચ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડમાં ટ્રાયેન્ગ્યુલર સિરીઝ માટે એ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, હનુમાન તિવારી, સંજુ સેમસન, દિપક હૂડા, રિષભ પંત, વિજય શ઼કર, ક્રિષ્ણપ્પા ગૌથમ, અક્ષર પટેલ, કૃણાલ પંડ્યા, પી. કૃષ્ણા, દિપક ચાહર, ખલીલ અહમદ અને શાર્દૂલ ઠાકુર.

ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ઈન્ડિયા - એ ટીમ

કરૂણ નાયર (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઈશ્વરન, પૃથ્વી શો, હનુમાન તિવારી, અંકિત બાવને, વિજય શંકર, કે. એસ. ભરત, જયંત યાદવ, શાહબાઝ નદીમ, અંકિત રાજપૂત, મોહમ્મદ સીરાજ, નવદીપ સૈની અને રજનીશ ગુરબાની.

(3:37 pm IST)