ખેલ-જગત
News of Friday, 9th April 2021

પ્લેયર ઓફ ધ મન્થ માટે ભુવનેશ્વર નોમિનેટ

ઈંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-૨૦ સિરીઝમાં શાનદાર કમબેક પર્ફોર્મન્સ બદલ પેસ બોલર ભુવનેશ્વરકુમારને આઈસીસીના પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આઈસીસીએ આ એવોર્ડ માટે ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં હતા. ભુવનેશ્વરકુમાર સાથે અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સને પણ નોમિનેટ કરાયા છે.

(3:01 pm IST)