ખેલ-જગત
News of Thursday, 8th March 2018

સીમા પુનિયાનો થશે ડોપ ટેસ્ટ

નવી  દિલ્હી: ચક્ર ફેંકની ખેલાડી સીમા પુનિયાનો કોમનવેલ્થ રમત પહેલા ડોપ ટેસ્ટ કરવામાં આવશે કારણ કે 22મી ફેડરેશન કપ રાષ્ટ્રીય સિનિયર એથ્લેટીક્સ ચેપઃમ્પિયન્શિપ દરમિયાન તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સીમા પાંચ માર્ચના રોજ સ્પર્ધાના  પહેલા દિવસે ચક્ર ફેંકમાં 61.05 મીટરનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. પણ નાડા અધિકારીઓ સમયસર પહોંચી શકવાના લીધે તેનો ડોપ ટેસ્ટ હતો થયો.

(5:39 pm IST)