ખેલ-જગત
News of Monday, 5th March 2018

મૈસીએ ફટકાર્યો કેરિયરનો 600મોં ગોલ

નવી દિલ્હી: આર્જેટીનાનાઓ કરિશ્માઈ ફૂટબોલર લિયોનેલ મૈસીએ કરિયરનો 600મોં ગોલ ફટકાર્યો છે આ રેકોર્ડ બનાવીને તે ખુબ ખુશ છે મૈસીએ આ રેકોર્ડ ગોલની બદોલત સ્પેનિશ ક્લબ બાર્સીલોના એ લા લીગાના એક મુકાબલામાં એટ્લેટીકો મેડ્રિડને 1-0થી હરાવ્યો હતો.ઘરેલુ મેદાનમાં રમાયેલ મેચમાં બાર્સીલોના માટે મૈસીએ મેમના 26મી મિનિટમાં ગોલ ફટકાર્યો હતો કેરિયરમાં ઓવરઓલ 600મોં ગોલ હતો મૈસી પોતાની રાષ્ટ્રીય ટીમ આર્જેટીના માટે 61 ગોલ કર્યા છે.

(8:24 pm IST)