News of Saturday, 9th February 2019
સિંધુએ ચીનના સ્પોટર્સ બ્રાન્ડ સાથે ૪ વર્ષ માટે રૂ. પ૦ કરોડની ડીલ સાઇન કરી
રિયો ઓલંપિકસ રજત વિજેતા બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ ચીની સ્પોર્ટસ બ્રાન્ડ લી નિગ સાથે ૪ વર્ષ માટે રૂ. પ૦ કરોડની સ્પોનસરશીપ ડીલ સાઇન કરી છે. આ પહેલા પુરુષ ખેલાડી કિદાંબી શ્રીકાંતએ ૪ વર્ષ માટે રૂ. ૩પ કરોડની ડીલ કરી હતી.
(11:48 pm IST)