News of Thursday, 9th January 2020
ટી-૨૦ કરીઅરમાં રાશીદ ખાને લીધી ત્રીજી હેટ-ટ્રીક
અફઘાનિસ્તાન પ્લેયર રાશીદ ખાને કરીઅરમાં ત્રીજી વાર હેટટ્રીક લઈ નવો રેકોર્ડ સર્જયો છે. બિગ બેશ લીગમાં એડીલેડ સ્ટાઈકર્સ અને સીડની સિકસર્સ વચ્ચેની મેચમાં તેણે આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. શાનદાર બોલીંગને લીધે રાશીદ આઈસીસી ટી-૨૦ બોલરોની યાદીમાં પોતાનું શીર્ષ સ્થાન બનાવી રાખ્યુ છે.
(1:18 pm IST)