News of Friday, 8th November 2019
છ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી મેરી કોમ બની મેરી કોમ OLY
નવી દિલ્હી છ વાર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી મેરી કોમ હવે મેરી કોમ OLY બની ગઈ છે. આ માટે તેને મળેલા સર્ટીફીકેટ માટે તેણે વર્લ્ડ ઓલિમ્પિક એસોસીએશનનો આભાર માન્યો છે. OLYનું સન્માન એવા સ્પોટ્ર્સ પર્સનને આપવામાં આવે છે જે સોસાયટીમાં ઓલિમ્પિકની વેલ્યુનો પ્રચાર કરતી હોય છે. ૨૦૧૭ની નવેમ્બરમાં આઠમી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી દ્વારા OLY પોસ્ટ - નોમીનલ લેટર્સને ઈનીશીએટ કરવામાં આવ્યુ હતું.
(3:31 pm IST)