ખેલ-જગત
News of Friday, 8th October 2021

મુંબઇ મસમોટા માર્જીનથી હૈદ્રાબાદને હરાવે તો ચાન્‍સ

આજે સાંજે ૭:૩૦ મુંબઇ અને હૈદ્રાબાદ વચ્‍ચે મુકાબલો રમાનાર છે ત્‍યારે મુંબઇ હૈદ્રાબાદને ૧૭૧ રનના મહામાર્જીનથી હરાવે તો પ્‍લેઓફમાં સ્‍થાન મળવાના ચાન્‍સ છે. આઇપીએલના ઇતિહાસમાં ૧૪૬ રનના માર્જીનનો અત્‍યાર સુધી સૌથી મોટો વિજય છે.


 

(11:33 am IST)