ખેલ-જગત
News of Friday, 8th October 2021

આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત આજે સાંજે બે મુકાબલા


(૧) મુંબઈ વિ.હૈદરાબાદ
(૨) બેંગ્‍લોર વિ.દિલ્‍હી
આઈપીએલમાં પ્રથમ વખત એવું બન્‍યું છે કે એક જ સમયે એકસાથે બે મેચો રમાશેઃ આજે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી બન્‍ને જંગ સાથે ખેલાશે


 

(11:33 am IST)