ખેલ-જગત
News of Saturday, 8th June 2019

અફઘાનિસ્તાનને જરા પણ ઓછું આંકવાની ભૂલ નહિં કરે ન્યુઝીલેન્ડ

ગુલબદીન નૈબની કેપ્ટન્સીવાળી અફઘાન ટીમે પાછલી મેચમાં શ્રીલંકાને ૨૦૧ રનમાં પેવેલીયન ભેગુ કર્યુ હતું, બીજી તરફ કેન વિલિયમ્સનની ટીમને પોતાની પાછલી મેચમાં બાંગ્લાદેશને બે વિકેટે હરાવવામાં નાકે દમ નીકળી ગયો હતોઃ સાંજે ૬ થી જંગ

(2:39 pm IST)