ખેલ-જગત
News of Friday, 8th June 2018

ક્રિકેટ વર્લ્ડ કપથી 80 ટકા વધારે છે ફિફાની ઈનામી રાશિ

નવી દિલ્હી: રશિયામાં આવતા અઠવાડિયે શરૂ થનાર 'પેરો કી જંગ'માં માત્ર ફૂટબોલની બાદશાહી અને 18 કેરેટ ગોલ્ડ ટ્રોફી નહીં પણ વિજેતા ટીમ પર રેકોર્ડ બ્રેક ડોલરનો વરસાદ થશે.રશિયામાં 14થી 15 જુલાઈ સુધી 32 ટીમો ફૂટબોલનો મહાસંગ્રામ રમશે. વખતે ફિફા વલ્ર્ડ કપની રાશિ 79 કરોડ 10 લાખ ડોલર છે.જે 2014ના બ્રાજીલ ફૂટબોલ વિશ્વ કપ કરતા 40 ટકા વધુ છે. ક્રિકેટ વર્લ્ડ કપ કરતા રાંધી 80 ટકા વધુ છે.

(4:22 pm IST)