ખેલ-જગત
News of Friday, 8th June 2018

ડોપીંગ મામલે પંજાબનો ક્રિકેટર થયો સસ્પેન્ડ

ભૂલથી કફ - સીરપ પીવાથી ડોપીંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા પંજાબના વિકેટકીપર - બેટ્સમેન અભિષેક ગુપ્તાને ભારતીય ક્રિકેટ બોર્ડે ૮ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.

(12:55 pm IST)