ખેલ-જગત
News of Saturday, 8th May 2021

ટીમ ઇન્ડિયાના યુવા બોલર પ્રસિધ્ધ ક્રિષ્નાને કોરોના

યુવા ફાસ્ટ બોલર પ્રસિધ્ધ ક્રિષ્નાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આઇપીએલમાં કોલકતાની ટીમમાંથી રમતો હતો. તાજેતરમાં જ ટીમ ઇન્ડિયામાંથી ડેબ્યુ કરેલ હતુ. આમ આઇપીએલના વધુ એક ક્રિકેટર કોરોના સંક્રમીત થયા છે.

(4:03 pm IST)