ખેલ-જગત
News of Thursday, 8th April 2021

ટી-૨૦ વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે

જો માહોલ ખરાબ થાય તો બેકઅપ પ્લાન પણ તૈયારઃ ICC

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ઈન્ટિરિમ સીઈઓ જયોફ અલાર્ડિસે ઓકટોબરમાં ભારતમાં જ યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપ અંગે બેક-કપ પ્લાન તૈયાર રાખ્યો હોવાનું જાહેરાત કરી હતી. જો કે તેણે સ્પષ્ટતા પણ કરી હતી કે એના અમલ વિશે હજી વિચારવાનું શરૂ પણ નથી કર્યું અને એ માટેનો સમય પણ હજી નથી આવ્યો.

(3:38 pm IST)