ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

આગને કારણે ઓસ્ટ્રેલિયન ઓપન ખતરામાં: મોડી શરૂ કરવામાં આવે : જોકોવિચ

ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગને કારણે હવે મેલબર્નમાં રમાનારી ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટને અસર થવાની સંભાવના જોવાઈ રહી છે. આગને લીધે શહેરની હવાની ગુણવત્તા અત્યંત જોખમી જાહેર કરવામાં આવી છે. નોવાક જોકોવિચે કહ્યું હતું કે શકય હોય તો ઈવેન્ટને થોડી લેટ શરૂ કરવામાં આવે.

(1:08 pm IST)