ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

ઇંગ્લેન્ડને વધુ એક ઝટકો

સર્જરીને લીધે ચાર મહિના માટે ઓપનર રોરી બર્ન્સ આઉટ

લંડન : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની સાઉથ આફ્રિકા સામેની આગામી ટી-૨૦ અને વન-ડે સીરીઝમાંથી પેટ બ્રાઉનની એકિઝટ થયા બાદ હવે ઓપનીંગ બેટ્સમેન રોરી બર્ન્સની ચાર મહિના માટે એકિઝટ થઈ છે. ડાબા પગની ઘૂંટીની સર્જરી હોવાને લીધે તે ચાર મહિના માટે આરામ કરશે અને ટીમનો હિસ્સો નહિં રહે.

(1:07 pm IST)