News of Monday, 7th December 2020
વિલિયમસનની વિસ્ફોટક બેટિંગથી ન્યુઝીલેન્ડ જીત્યું પહેલી ટેસ્ટ-મેચ
૧૩૪ રન અને એક ઇનિંગથી મહેમાન વેસ્ટ ઇન્ડીઝને આપી હાર, ફોલોઓનમાં પણ નબળું પ્રદર્શન યથાવત રાખતાં ર૪૭ રનમાં ઓલઆઉટ
(2:49 pm IST)