ખેલ-જગત
News of Friday, 7th December 2018

આ ભારતીય ક્રિકેટર કર્યા સાથી ખેલાડીની પત્ની સાથે લગ્ન

નવી દિલ્હી:આમ તો ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે પોતાની જીવનસાથી સોધી પાડી છે. આજે અમે એવા જ એક બેટ્સમેન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમની પ્રેમ કહાણી કંઈક અલગ જ છે. જેને પોતાના મિત્રની વાઈફ એટલે કે પોતાની ભાભી જોડે જ લગ્ન કરી લીધા. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ટેસ્ટ ટીમનાં બેટ્સમેન મુરલી વિજયની જે ખુબ શાંત સ્વભાવનાં છે.મુરલી વિજય અને ક્રિકેટર દિનેશ કાર્તિક ખુબ સારા મિત્રો હતા. પરંતુ તેમની મિત્રતામાં દરાર આવી ગઈ છે. જ્યારે કાર્તિકને જાણ થઈ કે તેની પત્નીનું અફેર તેના જ ખાસ મિત્ર મુરલી વિજય સાથે હતું. અને તે સમયે નિકિતા પ્રેગ્નેંટ હતી. દિનેશ કાર્તિક આ વાતને બહાર લાવવાં માંગતા નહોતા કે આ ખબર મીડિયામાં પહોંચે અને તે જ કારણથી તેણે પોતાની વાઇફ નિકિતા સાથે છુટાછેડા લઈ લીધા.છુટાછેડા સમયે નિકિતા પ્રેગ્નેંટ હતી છુટાછેડા થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. જોકે તે બાદ નિકિતાએ એક બાળકને જન્મ આપ્યો.

 

 

(5:05 pm IST)