ખેલ-જગત
News of Friday, 7th December 2018

કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ બન્યો હેરિસ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેંચજી કિંગ્સ ઇલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રેયાન હેરિસને બોલિંગ કોચ નિયુક્ત કર્યો છે હેરિસ હવે પૂર્વ ભારતીય બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદની જગ્યા લેશે પંજાબની ટીમે ગયા સીઝનમાં સાતમા સ્થાન પર હતા. આઈપીએલના આગામી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની નીલામી.પંજાબને એઆઈપીએલના 12મી સીઝન માટે બ્રેડ હોજની જગ્યા માઈક હેસનને ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યા છે.

(4:58 pm IST)