ખેલ-જગત
News of Friday, 7th December 2018

10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી

 નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય તીરંદાજ પદ્મશ્રી દીપિકા કુમારી અને આંતરરાષ્ટ્રીય ખેલાડી અતુન દાસ 10 ડિસેમ્બરના સગાઇ કરવાના છે અને 2019માં લગ્ન કરશે

દીપિકાના પિતા શિવ નારાયણ મહંતોએ જણાવ્યું કે સગાઇ સમારોહ અમારા મૂળ ગામે કરીશુ જે રાંચીના રાતું ચટ્ટી ગામ છે. લગ્ન 2019માં નવેમ્બર ડિસેમ્બરના કરીશું.

(4:57 pm IST)