News of Friday, 7th December 2018
અમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર
નવી દિલ્હી: ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર અમેરિકામાં લડવાનું સપનું હવે પૂરો થશે. પોતાના પ્રોફેશનલ કેરિયરમાં તમામ 10 મુકાબલામાં જીતી ચુક્યો છે ઓલમ્પિક પદક વિજેતા વિજેન્દ્રએ આ મુકાબલો 2019માં ફેબ્રુઆરીમાં લડશે.પણ હજુ હજુ સુધી પાક્કું નથી કે આ ફેબ્રુઆરીમાં જ થશે.
(4:56 pm IST)