ખેલ-જગત
News of Friday, 7th December 2018

એશિયાળ પદક વિજેતા સુધા સિંહાએ ઘરેલુ મેદાનમાં પણ રહી પ્રથમ

નવી દિલ્હી: આધુનિક રેલવે ડબ્બા કારખાનામાં ભારતીય રેલવે પુરુષ તથા મહિલા ક્રશ કન્ટ્રી સ્પર્ધામાં 2018-19 સ્પર્ધામાં મહિલા વર્ગમાં એકલ મુકાબલામાં એશિયામાં  રજત પદક જીતનાર સુધા સિંહાએ શરૂ પ્રદર્શન કરીને ઘરેલુ મેદાન પર પણ પોતાની રમતનો જાદુ વિખેર્યો હતો.મહિલા વર્ગના એકલ મુકાબલામાં સુધા સિંહ, મધ્ય રેલવેએ પ્રથમ સ્થાન , નંદિતા ગુપ્તા, ઉત્તર મધ્ય રેલવે બીજું સ્થાન તથા કિરાણાએ પશ્ચિમ રેલવેમાંથી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

 

(5:02 pm IST)