ખેલ-જગત
News of Friday, 7th December 2018

કેન્સરમાંથી સાજા થયા બાદ વાપસી માટે તૈયાર લી ચોન્ગ

મલેશિયાનો ભૂતપૂર્વ નંબર વન ખેલાડી લી ચોન્ગ વી નાકના કેન્સરમાંથી સાજા થયા બાદ ફરી પાછો વાપસી કરવા તૈયાર છે. આગામી પંદર દિવસમાં જ બેડમિન્ટન ટ્રેઈનીંગ કોર્ટમાં ઉતરી શકે છે. ત્રણ વખત ઓલિમ્પિકસ સિલ્વર મેડલ વિજેતા પાંચ મહિના સુધી બહાર રહ્યો હતો. તેણે ફીટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

(3:48 pm IST)