News of Sunday, 7th August 2022
સંદીપ કુમારે 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સંદીપ કુમારે 38:49.21 ના પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય ખેલાડીઓ આ વખતે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રિયંકા ગોસ્વામીએ સંદીપ પહેલા સિલ્વર મેડલ જીત્યો હતો
(8:44 pm IST)