News of Sunday, 7th August 2022
સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં પહોંચી
કોમનવેલ્થ ગેમ્સમાં સાત્વિક અને ચિરાગની જોડીએ પી ચાન અને કે તાનની જોડીને હરાવીને એકતરફી અંદાજમાં જીત મેળવી હતી. તેણે આ મેચ 6-21, 15-21થી જીતી હતી. તે હવે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ કરશે
(7:29 pm IST)