News of Tuesday, 7th August 2018
અબુધાબી માસ્ટર્સ શતરંજમાં અભિજીત ગુપ્તા કરશે ભારતનું નેતૃત્વ
નવી દિલ્હી: ભારતીય ગ્રાન્ડમાસ્ટર અને પૂર્વ વિશ્વ જુનિયર ચેમ્પિયન અને 4 વખતના કોમનવેલ્થ પદક વિજેતા અભિજીત ગુપ્તા 25માં દુબઇ ગ્રાન્ડ માસ્ટર શતરંજ ટુર્નામેન્ટમાં ભારતીય દળનું નેતૃત્વ કરતા જોવા મળશે. ભારત સરકાર અને રમત વિભાગના રાષ્ટ્રીય યુથ અને રાષ્ટ્રીય સિનયર શતરંજ ચેમ્પિયશીપના પસંદગી કરેલ ખેલાડીઓ અને છ કોચ સહિત ની ટીમ આ પ્રવસ પર જશે.
(4:49 pm IST)