ખેલ-જગત
News of Saturday, 7th July 2018

પ્‍યૂનના દિકરાની ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી

ઉત્તરપ્રદેશના મુઝફફરનગરનો ૨૧ વર્ષનો નીશુ કુમાર પાંચ વર્ષની ઉંમરથી રમે છે : ગામના લોકો તેને ભારતના રોનાલ્‍ડો  ભાઈના નામે ઓળખે છે

 

(4:20 pm IST)