ખેલ-જગત
News of Saturday, 7th July 2018

બાંગ્‍લાદેશનો એક ઈનિંગ્‍સ અને ૨૧૯ રને થયો પરાજય

વેસ્‍ટ ઈન્‍ડિઝ સામે પહેલી ઈનિંગ્‍સમાં ૪૩ રનમાં આઉટ થનારી ટીમે બીજી ઈનિંગ્‍સમાં બનાવ્‍યા ૧૪૪ રન : શેનોન ગ્રેબીયલને પાંચ વિકેટો

(4:19 pm IST)