ખેલ-જગત
News of Saturday, 7th July 2018

કેપ્ટન કૂલ તરીકે ઓળખતા ધોનીનો આજે 37મોં જન્મદિવસ

મુંબઈ :કેપ્ટન કૂલ તરીકે ઓળખાતો એમએસ ધોની આજે પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. એમએસ ધોનીએ 2004માં ભારતીય ક્રિકેટ મેચમાં ડેબ્યુ કર્યુ અને 2005માં ધમાકેદાર બેટિંગ કરીને લોકોનું દિલ જીતી લીધુ હતુ. ધોનીને બાઈકોનો ભારે શોખ છે. 4 જુલાઇ 2010માં એમ.એસ.ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યા કર્યા હતા. ધોનીને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરાયા છે.

(2:11 pm IST)