ખેલ-જગત
News of Friday, 7th June 2019

ટવિંકલ શર્મા હત્યાકાંડઃ બાળકીની માતાનો દાવો : આરોપી કરી ચૂકયો છે પોતાની પુત્રી સાથે દુષ્કર્મ

ઉધાર ન ચુકવવાને લઇ ઉતરપ્રદેશના અલીગઢમાં મારી નાખવામા આવેલ ર.પ વર્ષની બાળકી ટવિંકલ શર્માની માતા શિલ્પા શર્માએ દાવો કર્યો છે કે અસલમ ( સહ આરોપી) એ પોતાની ૪ વર્ષની પુત્રી પર દુષ્કર્મ કર્યુ હતુ. શિલ્પાએ કહ્યું કે આ ઘટના પછી અસલમની પત્નીએ પોતાની પુત્રીને પોતાના માતા-પિતાને ઘેર છોડી દીધી હતી.

(11:25 pm IST)