ખેલ-જગત
News of Friday, 7th June 2019

વન ડે ઇતિહાસમાં સૌથી ઝડપી ૧પ૦ વનડે વિકેટ લેનાર બન્યા બોલર મિચલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલીયન બોલર મિચલ સ્ટાર્ક ગુરુવારના વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ મેચમા વન ડે ઇતિહાસમાં સૌથી ઝડપી ૧પ૦ વિકેટ લેનાર બોલર બની ગયા. ૭૭ મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરવાવાળા સ્ટાર્કએ પૂર્વ પાકિસ્તાની સ્પિનર સકલેન મુશ્તાકનો રેકોર્ડ તોડયો. જેમણે જાન્યુઆરી ૧૯૯૮ માં  ૭૮ મેચોમાં ૧પ૦ વનડે વિકેટનો આંકડો પુરો કર્યાે હતો.

(11:22 pm IST)