ખેલ-જગત
News of Thursday, 7th June 2018

ફૂટબોલ વિશ્વકપ 2018: ઈટાલીની અજુરી, ચિલી અને નેધરલેન્ડની ટીમ બાહર

ફિફા વર્લ્ડકપની વિશ્વભરમાં ઉતેજના છવાઈ છે આગામી 14 જૂનથી રશિયા ખાતે ફૂટબોલનો મહાકુંભ વિશ્વકપ શરુ થઈ રહ્યો છે. ત્યારે સૌ ફૂટબોલ પ્રેમીઓ કઈ ટીમ વિશ્વકપમાં ભાગ લેશે તેના પર નજર છે. જેમાં ઈટાલીની અજૂરી નામથી પ્રસિધ્ધ ફૂટબોટ ટીમ, ચીલીની ટીમ અને 2010માં ફાઈનલ રમનારી ટીમ નેધરલેન્ડ પણ આ વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈ નથી કરી શકી. તો બીજી બાજુ પેરૂની ટીમ 36 વર્ષ પછી આ વર્ષે વર્લ્ડ કપ ખેલશે.

(11:17 am IST)